પેટ્રોલ ફક્ત ભારતમાં જ મોંઘું નથી, અનેક દેશોમાં સેન્ચુરી સર કરી છે!

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 : પેટ્રોલ-ડીઝલના ભાવ રોજ નવી ઊંચાઈ સર કરી રહ્યા છે અને રૂપિયો ગગડવાને કારણે બળતામાં ઘી હોમાયું છે, પરંતુ ગૂગલમાં સર્ચ કરશો તો તમને આખા વિશ્વમાં પેટ્રોલના ભાવ વધ્યા હોવાનું જાણવા મળશે. નીચે જણાવેલા દેશોમાં પેટ્રોલના ભાવ ભારત કરતાં વધુ છે, પરંતુ ત્યાં લોકો સરકારને દોષ આપતા નથી કે વિપક્ષો બંધનું એલાન કરતા નથી. કેટલાક દેશોમાં તો પેટ્રોલના ભાવ સદી ફટકારી ચૂક્યા છે.

Published on: Sat, 15 Sep 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer