કેન્યામાં બસ ઊથલતાં જીવલેણ દુર્ઘટનામાં 42 યાત્રીનાં મોત

નૈરોબી, તા. 10 (પીટીઆઇ) : પશ્ચિમ કેન્યામાં બુધવારની વહેલી સવારે સર્જાયેલી એક જીવલેણ બસ દુર્ઘટનામાં 40થી વધુ યાત્રીનાં ઘટનાસ્થળ પર જ મોત થઇ ગયાં હતાં. હજુ મરણઆંક વધવાની ભીતિ છે. રિફ્ટવેલીના પ્રાંતીય ટ્રાફિક અધિકારી ઝેરો અરોમે જણાવ્યું હતું કે, ગમખ્વાર અકસ્માતમાં બસનો ઉપરનો ભાગ આખો ઊડી ગયો હતો. એ જોતાં મૃત્યુનો આંક વધુ થઇ શકે છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer