સોલિસિટર જનરલ તરીકે તુષાર મહેતાની નિમણૂક

સોલિસિટર જનરલ તરીકે તુષાર મહેતાની નિમણૂક
નવી દિલ્હી, તા. 10: સર્વોચ્ચ અદાલતના સીનિયર એડવોકેટ અને અતિરિક્ત સોલિસિટર જનરલ તુષાર મહેતાની આજે દેશના સોલિસિટર જનરલ (એસજી)તરીકે નિમણૂક કરવામાં આવી છે. સિનિયર એડવોકેટ રણજિત કુમારે રાજીનામું આપ્યું તે પછી ગયા વર્ષની 20 ઓક્ટોબરથી એસજીનું પદ ખાલી હતું. તેઓ '20ની 30 જુન અથવા આગામી આદેશ (જે પણ વહેલું હોય)સુધી આ પદે રહેશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer