અનિલ અંબાણીની બે કંપનીનાં બૅન્ક ખાતાંમાં માત્ર 19 કરોડ !

કોલકોતા, તા. 7 : અનિલ અંબાણીની કંપનીઓ રિલાયન્સ ટેલિકોમ અને રિલાયન્સ કમ્યુનિકેશન લિ.નાં તમામ 144 બેંક ખાતામાં કુલ્લ મળીને માત્ર 19.34 કરોડ રૂપિયા બચ્ચા છે.
અમેરિકી ટાવર કોર્પોરેશને કરેલા કેસના સંબંધમાં દિલ્હી હાઇકોર્ટમાં કરેલાં સોગંધનામામાં અંબાણીની બન્ને કંપનીએ આવી જાણકારી આપી હતી.
બોસ્ટનની કંપની અમેરિકન ટાવર કોર્પ દ્વારા આરકોમ પર લગભગ 230 કરોડ રૂપિયા બાકી હોવાનો દાવો કર્યો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer