બાવીસમીએ ક્લાસિકલ ફ્યુઝન જલસો

બાવીસમીએ ક્લાસિકલ ફ્યુઝન જલસો
મુંબઈ : સંગીતરસિકો માટે વધુ એક અજોડ કલાસિકલ ફ્યુઝન જલસો યોજાનાર છે. સિતાર દિગ્ગજ પુરબૈયા ચેટરજીની આગેવાનીમાં ગુરુવાર 22 નવેમ્બરે નેહરુ સેન્ટર, વરલી ખાતે સાંજે 7.30થી યોજાશે. પ્રસિદ્ધ ગાયકો શિલ્પા રાવ અને રાહુલ દેશપાંડે પ્રતિભાશાળી સંગીતકારો પુરબૈયા ચેટરજી (સિતાર), જિનો બેન્કસ (પર્ક્યુશન), ઓજસ અઢિયા (તબલાં), સંગીત હલદીપુર (કીબોર્ડ અને ગાયન), રિધમ શો (ગિટાર) અને આદિત્ય ઓકે (હાર્મોનિયમ) એકત્ર પરફોર્મ કરશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer