સાઈના નેહવાલ અને પી કશ્યપ એકબીજાનાં થયાં

સાઈના નેહવાલ અને પી કશ્યપ એકબીજાનાં થયાં
સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલ અને પી કશ્યપ શુક્રવારે એકબીજાના થયા હતા. સાઈના અને કશ્યપે કોર્ટ મેરેજ કર્યા બાદ સોશિયલ મીડિયા ઉપર લગ્નની જાણકારી શેર કરી હતી. હવે ધાર્મિક રીતિરીવાજથી લગ્ન નક્કી કાર્યક્રમ અનુસાર 16 ડિસેમ્બરે સવારે થશે. આ જ દિવસે સાંજે હૈદરાબાદની એક હોટલમાં રિસેપ્શન પણ યોજાશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer