આઇટીએફ દ્વારા જોકોવિચ અને હાલેપ વર્ષના ચૅમ્પિયન ખેલાડી જાહેર થયાં

આઇટીએફ દ્વારા જોકોવિચ અને હાલેપ વર્ષના ચૅમ્પિયન ખેલાડી જાહેર થયાં
પેરિસ, તા.16: ઇન્ટરનેશનલ ટેનિસ ફેડરેશન (આઇટીએફ) દ્વારા નોવાક જોકોવિચ અને સિમોના હાલેપને અનુક્રમે પુરુષ અને મહિલા વર્ગના 2018ના વર્ષ ચેમ્પિયન ટેનિસ ખેલાડી જાહેર કરાયા છે. આ બન્નેએ નંબર વનની પોઝિશન પર રહીને વર્ષનો અંત કર્યો છે. સર્બિયાના નોવાક જોકોવિચે આ વષે બે ગ્રાંડસ્લેમ ખિતાબ વિમ્બલ્ડન અને યુએસ ઓપન પર કબજો જમાવ્યો હતો. જ્યારે રોમાનિયાની સિમોના હાલેપ ફ્રેંચ ઓપનમાં ચેમ્પિયન બની હતી.

Published on: Mon, 17 Dec 2018

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer