આસામ : નામી સાહિત્યકાર, પત્રકાર સહિત 3 સામે દેશદ્રોહના કેસ નોંધતી પોલીસ

ગુવાહાટી, તા.10:  સાહિત્ય એકેડેમી વિજેતા આસામી સાહિત્યકાર ડો.હિરેન ગોહૈન, સીનિયર પત્રકાર મનજીત મહંત અને કેએમએસએસના આસામી નેતા અખિલ ગોગોઈ સામે દેશદ્રોહના આરોપો મૂકવામાં આવ્યાનું પોલીસ જણાવે છે, બીજી તરફ નાગરિકત્વ (સુધારા) ખરડા સામે રાજયમાં વિરોધ ચાલુ છે.નાગરિક સમાજ નામક જૂથના ભાગરૂપ આ 3 ઈસમોના જૂથની તા.7મીની બેઠકમાંના સંબોધન બાદ પોલીસે સામે ચાલી કેસ નોંધ્યા છે.
Published on: Fri, 11 Jan 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer