સેલ્ફી વિથ મોદી

સેલ્ફી વિથ મોદી
રાષ્ટ્રના ઘડતરમાં બૉલીવૂડ શું મદદ કરી શકે છે એ વિશે ચર્ચા કરવા બૉલીવૂડના 14 સિતારા ગુરુવારે દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. કરણ જોહરના નેતૃત્વ હેઠળના પ્રતિનિધિમંડળમાં રોહિત શેટ્ટી, અશ્વની અય્યર તિવારી, એકતા કપૂર, મહાવીર જૈન, રણવીર સિંહ, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, વરુણ ધવન, રાજકુમાર રાવ, વિકી કૌશલ, આયુષમાન ખુરાના, ભૂમિ પેડણેકર અને સિદ્ધાર્થ મલ્હોત્રાનો સમાવેશ હતો. રણવીર સિંહે વડા પ્રધાન મોદી સાથે લીધેલી તસવીર કરણ જોહરે ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી હતી
Published on: Fri, 11 Jan 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer