વેઇટ લિફટર સંજીતા ચાનૂ પરનો પ્રતિબંધ હટી ગયો

વેઇટ લિફટર સંજીતા ચાનૂ પરનો પ્રતિબંધ હટી ગયો
નવી દિલ્હી, તા.23: બે વખતની કોમનવેલ્થ ગેમ્સ ચેમ્પિયન ભારતીય મહિલા વેઇટ લીફટર સંજીતા ચાનૂ પરનો અસ્થાયી પ્રતિબંધ ઇન્ટરનેશનલ વેઇટ લીફટીંગ ફેડરેશને પાછો ખેંચી લીધો છે. સંજીતા ચાનૂ પર ડોપ ટેસ્ટમાં પોઝિટીવ બાદ પ્રતિબંધ મુકાયો હતો. જે સામે સંજીતાએ ગરબડીની શંકા વ્યકત કરી હતી. તેના પર 15 મેમાં પ્રતિબંધ મુકાયો હતો. જે હવે આજથી ઉઠાવી લેવામાં આવ્યો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer