`ઠાકરે''નો ફર્સ્ટ શૉ સવારે 4 વાગ્યે

`ઠાકરે''નો ફર્સ્ટ શૉ સવારે 4 વાગ્યે
મુંબઈ, તા. 4 : શિવસેના અધ્યક્ષ બાળાસાહેબ ઠાકરેના જીવનકવન પર આધારિત `ઠાકરે' ફિલ્મ શુક્રવારે રિલીઝ થઈ રહી છે. વડાલાના આયમેક્સમાં પ્રથમ બે દિવસ ફિલ્મના સળંગ મેરેથોન શૉ થવાના છે. 25 જાન્યુઆરીએ સવારે ચાર વાગ્યે `ઠાકરે' ફિલ્મનો પ્રથમ શૉ થશે. 27 જાન્યુઆરીએ શૉ મધરાત સુધી ચાલશે.
 

Published on: Thu, 24 Jan 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer