નગમા મુંબઈથી લડશે ?

નગમા મુંબઈથી લડશે ?
મુંબઈ, તા. 24 : બૉલીવૂડ અભિનેત્રી અને કૉંગ્રેસ નેતા નગમા મુંબઈમાંથી લોકસભા ચૂંટણી લડવાની તૈયારીમાં છે. કૉંગ્રેસના માજી સાંસદ પ્રિયા દત્તે ચૂંટણી નહીં લડવાની કરેલી ઘોષણા પછી નગમાને ઉત્તર મધ્ય મુંબઈ મતદાર ક્ષેત્રમાંથી ચૂંટણી લડવાની તક મળી છે. આ માટે તેમણે દાવો કર્યો છે.

Published on: Thu, 24 Jan 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer