દિલ્હી-વારાણસી ટ્રેન 18નું ભાડું

દિલ્હી-વારાણસી ટ્રેન 18નું ભાડું
દિલ્હી-વારાણસી વચ્ચે દોડનારી ટ્રેન 18માં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રવાસ કરીને ઉદ્ઘાટન કરશે. આ ટ્રેનનું ભાડું નક્કી થયું છે એ પ્રમાણે એ.સી. ચેરકાર માટે 1850 રૂપિયા અને એક્ઝિક્યુટિવ ક્લાસની ટિકિટ દીઠ 3520 રૂપિયા હશે
 

Published on: Tue, 12 Feb 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer