મુલુંડમાં બે સિલિન્ડરમાં વિસ્ફોટ

મુલુંડમાં બે સિલિન્ડરમાં વિસ્ફોટ
ગઈકાલે બપોરે એક વાગ્યાની આસપાસ મુલુંડ ઇસ્ટમાં નવઘર ગલી નંબર એકમાંની ઝૂંપડપટ્ટીમાં બે સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો. આ વિસ્ફોટમાં બે મહિલાને ઇજા થઈ હતી અને તેમને વીર સાવરકર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી                                      (તસવીર : વિરલ જોશી)
 

Published on: Tue, 12 Feb 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer