એચએએલ દ્વારા `ધ્રુવ'' શ્રેણીનાં ત્રણ સ્વદેશી ઍડ્વાન્સ્ડ

એચએએલ દ્વારા `ધ્રુવ'' શ્રેણીનાં ત્રણ સ્વદેશી ઍડ્વાન્સ્ડ
લાઇટ હેલિકૉપ્ટર ભારતીય સેનાને સુપરત
 
બૅન્ગલુરુ, તા.22 : ઍરો ઇન્ડિયા ઍર શો દરમિયાન ભારતીય સેનાને હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ લિમિટેડ (એચએએલ) દ્વારા `ધ્રુવ' શ્રેણીનાં ત્રણ ઍડ્વાન્સ્ડ લાઇટ હેલિકૉપ્ટર (એએચએલ) સુપરત કરાયાં છે. આ સ્વદેશી બનાવટનાં હેલિકૉપ્ટર બૅન્ગલુરુમાં ચાલી રહેલા ઍર શોમાં લોકોનું આકર્ષણનું કેન્દ્ર બની રહ્યાં છે.
એચએએલ દ્વારા 22 એએલએચ એમકે-3 કૉન્ટ્રેક્ટ અંતર્ગત આ અત્યાધુનિક લશ્કરી હેલિકૉપ્ટરો તૈયાર કરાયાં છે, જેની પહેલી ખેપમાં આ ત્રણ હેલિકૉપ્ટર સુપરત કરાયાં છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer