ઘેલા સોમનાથ મહાદેવને ત્રિરંગાનો શણગાર કરી શહીદોને અંજલિ

ઘેલા સોમનાથ મહાદેવને ત્રિરંગાનો શણગાર કરી શહીદોને અંજલિ
વિખ્યાત તીર્થધામ ઘેલા સોમનાથ ખાતે મહાદેવને વિશેષ ત્રિરંગાનો શણગાર કરાયો હતો. આ પહેલાં અહીંના સેવાકીય પરિવારે દૂધથી અભિષેક કરીને પુલવામાનાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી તથા પ્રાર્થના કરી હતી. આ વિશિષ્ટ શણગારનાં દર્શનનો લહાવો અનેક ભક્તોએ લીધો હતો
 
 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer