પરલીમાં અક્ષયદાન

પરલીમાં અક્ષયદાન
મહારાષ્ટ્રના પરલીમાં યોજાયેલા સામૂહિક વિવાહ સમારંભમાં અભિનેતા અક્ષય કુમારે શહીદોના કુટુંબીઓને 1 કરોડ અને 79 દંપતી - દરેકને એક લાખ ભેટસ્વરૂપે આપ્યા છે. આ ઉપરાંત `ભારત કે વીર' માટે એક કરોડનો ચેક મુખ્ય પ્રધાનને સુપરત કર્યો હતો. રૂપિયા આપ્યા પછી અક્ષય કુમારે વરરાજાઓને શરત મૂકી હતી કે પૈસા ખર્ચ નહીં કરતાં પત્નીના નામની એફડી કરાવવી અને દર વર્ષે તેમાં રકમ જમા કરાવતાં રહેવી

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer