સાઇનાને પેટની સમસ્યા : સ્વિસ ઓપનમાંથી ખસી ગઇ

સાઇનાને પેટની સમસ્યા : સ્વિસ ઓપનમાંથી ખસી ગઇ
હૈદરાબાદ તા.14: ભારતની અનુભવી બેડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલ પેટની સમસ્યાને લીધે બાસેલમાં ચાલી રહેલ સ્વિસ ઓપન ટૂર્નામેન્ટમાંથી ખસી ગઇ છે. સાઇનાને પેટની બિમારીને લીધે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. સાઇનાએ કહ્યું છે કે આ સમસ્યા છતાં તે ઓલ ઇંગ્લેન્ડમાં રમી હતી પણ હવે દર્દ વધ્યું છે આથી સ્વિત્ઝરલેન્ડથી પરત ફરવાનો નિર્ણય લીધો છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer