બીડમાં જમીનમાંથી નીકળી રહ્યો છે લાવા જેવો પદાર્થ

બીડમાં જમીનમાંથી નીકળી રહ્યો છે લાવા જેવો પદાર્થ
બીડ, તા. 14 : બીડના સીરસાળ વિસ્તારના એક ખુલ્લા મેદાનની જમીનમાંથી લાવા જેવો પદાર્થ બહાર પડતા આસપાસના વિસ્તારમાં ડરનું વાતાવરણ સર્જાયું છે. આ લાવાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો છે. બીજી તરફ આ લાવાને જોવા લોકોના ટોળેટોળા ઊમટી રહ્યા છે. જોકે સ્થાનિક પ્રશાસને કહ્યું હતું વીજળીનો તાર પડવાથી આ ઘટના સર્જાઈ છે. શનિવારે કમોસમી વરસાદને લીધી વીજનો આ તાર પડયો હતો.

Published on: Mon, 15 Apr 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer