મોદી-નીતિશને લૈલા-મજનુ ગણાવતા ઓવૈસી

કિશનગંજ, તા. 15 : એઆઈએમઆઈએમના વડા અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું હતું કે મોદી અને નીતિશ બન્નેની આશિકી ખૂબ જ મજબૂત છે અને લૈલા-મજનુ કરતાં પણ પ્રેમ વધારે છે. આમાં લૈલા કોણ અને મજનુ કોણ એ જનતા નક્કી કરે.

Published on: Mon, 15 Apr 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer