આજે વરસાદની શક્યતા

મુંબઈ, તા. 15 : મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં આજે અંશત: વાદળછાયા વાતાવરણ સાથે વરસાદ પડવાની આગાહી ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)ના મુંબઈ એકમે કરી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે પૃથ્વીની સપાટી નજીકની હવા ગરમ થાય ત્યારે નીચા દબાણનો પટ્ટો નિર્માણ થાય છે જેને લીધે વરસાદ પડી શકે છે. `વાતાવરણમાં પુષ્કળ ભેજ છે જે ઊંચા તાપમાન સાથે કમોસમી વરસાદમાં પરિણમી શકે છે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

Published on: Mon, 15 Apr 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer