ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ

ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ
ભારતીય બંધારણના ઘડવૈયા બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની 128મી જન્મજયંતી નિમિત્તે સંસદ ભવનમાં યોજાયેલા એક સમારોહમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંઘ અને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી સહિતના નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી. આ પ્રસંગે કૅમેરામાં કેદ થયેલા મહાનુભાવો

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer