ટાઇગર વૂડસ દાયકા બાદ ચેમ્પિયન

ટાઇગર વૂડસ દાયકા બાદ ચેમ્પિયન
વોશિંગ્ટન તા.15: ટાઇગર વૂડસે વિવાદો અને ઇજામાંથી બહાર આવીને માસ્ટર્સ ગોલ્ફ ચેમ્પિયનશીપ જીતી લીધી છે. ટાઇગર વૂડસની કારકિર્દીનો આ 15મો માસ્ટર્સ ખિતાબ છે. 2008માં યૂએલ ઓપન ચેમ્પિયન થયા બાદ 43 વર્ષીય ટાઇગર વૂડસએ આ પહેલો મેજર ખિતાબ કબજે કર્યોં છે. 2005 બાદ વૂડસનો આ પહેલો અને કુલ પાંચમો માસ્ટર્સ ખિતાબ છે. 
Published on: Tue, 16 Apr 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer