ખનિજ લોખંડના ભાવ દબાવાથી મુખ્ય ઉત્પાદકોને લાભ

ખનિજ લોખંડના ભાવ દબાવાથી મુખ્ય ઉત્પાદકોને લાભ
મુંબઈ, તા. 15 : ખનિજ લોખંડમાં સ્થાનિક સ્તરે ઓરિસામાં ઉત્પાદનમાં વધારા સાથે ચીનમાં નીચા ગ્રેડના ભાવ પર દબાણના લીધે લોખંડ ઉત્પાદકોના માર્જિન વધશે. અહેવાલ પ્રમાણે નોન-ઇન્ટીગ્રેટેડ લોખંડ ઉત્પાદકો જેએસડબલ્યુ સ્ટીલ, ભૂષણ સ્ટીલ અને જિંદાલ સ્ટીલ એન્ડ પાવર કંપનીની ફિનિશ્ડ લોખંડ પડતર ઘટતાં તેમનો નફો વધશે.
સંશોધન પ્રમાણે સ્થાનિકમાં એનએમડીસી દ્વારા ઉત્પાદિત હાઈગ્રેડ ખનિજ લોખંડના ભાવ પર દબાણ રહેવાની શક્યતા વધી છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer