સ્ટેનને ઇજા : આઇપીએલમાંથી આઉટ

બેંગ્લુરુ તા.25: સતત 6 હાર બાદ જીતની રાહ પર વાપસી કરનાર વિરાટ કોહલીના સુકાનીપદ હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમને મોટો ફટકો પડયો છે. ટીમનો અનુભવી આફ્રિકી ઝડપી બોલર ડેલ સ્ટેન આઇપીએલના બાકીના મેચોમાંથી બહાર થઇ ગયો છે. સ્ટેનના ખભામાં સોજો છે. મોઇન અલી પણ વિશ્વ કપની તૈયારીને લઇને ઇંગ્લેન્ડ પરત ફર્યોં છે. નાથન કુલ્ટર નાઇલ પણ ઇજાગ્રસ્ત છે. આથી આરસીબીની મુશ્કેલી વધી છે.

Published on: Fri, 26 Apr 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer