ડિસ્કો કિંગ મિથુનનું ડાન્સ શોમાં પુનરાગમન

ડિસ્કો કિંગ મિથુનનું ડાન્સ શોમાં પુનરાગમન
છેલ્લા કેટલાક સમયથી કેરળમાં બેક પેઈનની સારવાર લઈ રહેલા `િડસ્કો કિંગ' તરીકે જાણીતા પીઢ અભિનેતા મિથુન ચક્રવર્તી ફરીથી ટીવીના ટચુકડા પરદા પર દેખાશે. મિથુનદા તેમના ડાન્સ રિયાલિટી શો `સુપર ડાન્સર' દ્વારા પુનરાગમન કરવાના છે.
પોતાના જૂના સંભારણા બાદ કરતાં મિથુન ચક્રવર્તીએ `આઈ એમ એ ડિસ્કો ડાન્સર' `યાદ આ રહા હૈ' જેવા સુપરહીટ ગીતોનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે આ તમામ ગીતો તેણે સીંગલ ટેકમાં શૂટ કર્યા હતા. `ડિસ્કો ડાન્સર' ફિલ્મ 1982માં રીલીઝ થઈ હતી અને રશિયામાં આ ફિલ્મ સૌથી વધુ હિટ પુરવાર થઈ હતી.

Published on: Wed, 15 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer