વિલન તરીકે સંજય દત્તની કલ્પના કરવી મુશ્કેલ છે : અર્જુન

વિલન તરીકે સંજય દત્તની કલ્પના કરવી મુશ્કેલ છે : અર્જુન
પિરિયડ ડ્રામા `પાનીપત'નું શૂટિંગ કરી રહેલા અને પોતાની આગામી ફિલ્મ `ઈન્ડીયાઝ મોસ્ટ વોન્ડેડ'ને પ્રમોટ કરવામાં વ્યસ્ત એવા અર્જુન કપૂરે જણાવ્યું હતું કે `પાનીપત'એ એક્સન ફિલ્મ છે. જોકે તેને માટે સંજય દત્તનો આ ફિલ્મમાં વિલન તરીકે કલ્પના કરવાનું કામ ખૂબ જ મુશ્કેલ જણાય છે.
`ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ'ને મળી રહેલા રીસ્પોન્સથી અર્જુન કપૂર ખૂબ જ ખુશ છે. જે આગામી થોડા દિવસમાં રિલીઝ થવાની છે. અર્જુને કહ્યું હતું કે `સંજુ સર એવી વ્યક્તિ છે જેને મેં બાળક તરીકે જોયા છે અને અમે તેમને સ્ટાર તરીકે જ ઓળખતા હોવાથી વિલન તરીકે તેમની કલ્પના કરવી એ મારા માટે અત્યંત કઠીન બાબત છે.'

Published on: Wed, 15 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer