તારદેવનું `ગંગા-જમના'' જમીનદોસ્ત થશે

મુંબઈ, તા. 21 : મુંબઈનું પ્રથમ જોડિયું થિયેટર તરીકે ખ્યાતિ મેળવનાર તારદેવનું `ગંગા-જમુના' થિયેટર ટૂંકમાં જ જમીનદોસ્ત થવાની શક્યતા છે. છેલ્લાં પંદર વર્ષથી આ થિયેટર બંધ પડયું છે. આ થિયેટરોની ઇમારતને પાલિકાએ આ ચોમાસામાં અતિ ભયજનક ઠરાવી છે. આ ઇમારત તત્કાળ તોડી પાડવા માટે પાલિકા દ્વારા નોટિસ પણ મોકલવામાં આવી છે.

Published on: Tue, 21 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer