રાફેલ સરકારે અદાલતને ઈરાદાપૂર્વક ગેરમાર્ગે દોરી

રાફેલ સરકારે અદાલતને ઈરાદાપૂર્વક ગેરમાર્ગે દોરી
સમીક્ષા માગતા અરજદારો
 
નવી દિલ્હી, તા. 22: રાફેલ સોદા કેસમાં સર્વોચ્ચ અદાલતના ચૂકાદાની સમીક્ષા માગતા અરજદારો- પૂર્વ કેન્દ્રિય મંત્રીઓ યશવંત સિંહા અને અરુણ શૌરી તથા એડવોકેટ પ્રશાંત ભૂષણ-એ અદાલત સમક્ષની રજુઆતમાં આક્ષેપ કર્યો છે કે સરકારે અદાલત સમક્ષ અસત્યો રજૂ કરી તેને મનસ્વી અને ઈરાદાપૂર્વક ગેરમાર્ગે દોરી છે જે એકંદરે ફ્રોડ આચર્યા બરાબર છે. રાફેલની ખરીદીમાં તથ્યો દબાવી દેવા માટે જવાબદાર અધિકારીઓ સામે પર્જયુરી (સોગંદ ખાઈને ખોટી જુબાની આપવી)નો કેસ શરૂ કરવા અરજદારોએ ઉઠાવેલા મુદ્દાઓ આ રજૂઆતમાં આવરી લેવાયા છે.
Published on: Thu, 23 May 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer