વિદ્યા બાલન માણે છે બાલીમાં વૅકેશન

વિદ્યા બાલન માણે છે બાલીમાં વૅકેશન
વિદ્યા બાલન હાલમાં પોતાની ફિલ્મો લાઇફથી દૂર મેરીડ લાઇફ એન્જોય કરી રહી છે. તે પોતાના પતિ સાથે વેકેશન માણવા બાલી જઈ પહોંચી છે. પતિ ઉપરાંત વિદ્યાની બહેનપણીઓ અને સાથે અભિનેત્રીઓ પણ છે. તેમની સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર મૂકી છે.
જાહેરાત ઉપરાંત ફિલ્મોમાં કામ કરનારી વિદ્યા બાલન તેના ખુલ્લા વાળ સાથે ખૂબ જ સુંદર દેખાય છે અને પોતાના લુક્સને ગ્લેમરસ બનાવવા માટે તેણે ઓવરસાઇઝના સનગ્લાસ પહેરે છે. દેખીતી રીતે જ વિદ્યાના ચાહકોને વિદ્યાની તસવીરો ખૂબ જ ગમી છે.
Published on: Thu, 13 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer