અમિતાભે બિહારના 2100 ખેડૂતોની લોનની રકમ ચુકવી દીધી

અમિતાભે બિહારના 2100 ખેડૂતોની લોનની રકમ ચુકવી દીધી
મુંબઈ, તા. 12 : સુપરસ્ટાર અમિતાભ બચ્ચને બુધવારે કહ્યું હતું કે બિહારના 2100 ખેડૂતોની બાકીની લોનની રકમ ક્લિયર કરવામાં મે મદદ કરી છે.
76 વર્ષના બીગ બીએ આ માહિતી  પર્સનલ બ્લોગમાં આપી હતી. બચ્ચને કહ્યું હતું કે અમુક ખેડૂતોને મે મારા જનક બંગલામાં બોલાવ્યા હતા અને આ રકમ મારા દીકરા અભિષેક અને દીકરી શ્વેતાના હસ્તે તેમને આપી હતી. મે પુલવામાં હુમલા વિશે પણ જે વચન આપ્યું હતું એ પણ પૂરું કરવાનો છું. અમિતાભ બચ્ચને આ પહેલા ઉત્તર પ્રદેશના 1398 ખેડૂતો અને મહારાષ્ટ્રના 350 ખેડૂતોના લોનની બાકીની રકમની ભરપાઈ કરી છે

Published on: Thu, 13 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer