આગરાના કોર્ટ પરિસરમાં બાર કાઉન્સિલનાં અધ્યક્ષાની ગોળી મારી હત્યા

આગરાના કોર્ટ પરિસરમાં બાર કાઉન્સિલનાં અધ્યક્ષાની ગોળી મારી હત્યા
આગરા, તા. 12 : ઉત્તર પ્રદેશના આગરામાં યૂપી બાર કાઉન્સિલના અધ્યક્ષા દરવેશ યાદવની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. બુધવારે સ્વાગત સમારોહ દરમિયાનો કોર્ટ પરિસરમાં જ ધોળાદિવસે દરવેશની હત્યા કરી દેવામાં આવી હતી. હત્યાનો આરોપી પણ વકીલ છે. જેણે હુમલા કર્યા બાદ પોતાને પણ ગોળી મારી હતી. ઘટનાને અંજામ આપનારા આરોપી મનીષને આપઘાતના પ્રયાસ બાદ ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. 

Published on: Thu, 13 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer