`વાયુ'' : પશ્ચિમ રેલવેની વધુ સાત ટ્રેનો રદ

મુંબઈ, તા. 13 : ગુજરાતમાં `વાયુ' વાવાઝોડાને ધ્યાનમાં લઈ પ્રવાસીઓની સલામતી - સુરક્ષા માટે પશ્ચિમ રેલવેએ વધુ સાત ટ્રેનો રદ કરી અને બીજી પાંચ ટૂંકાવી છે, આમ કુલ 110 ટ્રેનોને અસર થશે.
રદ થયેલી ટ્રેનો અને તારીખ
1.      ટ્રેન નં. 22905          ઓખા-હાપા                         13-6-'19
2.      ટ્રેન નં. 59208          ભાવનગર ટર્મિનસ જેસીઓ           ''
3.      ટ્રેન નં. 59225          ભાવનગર ટર્મિનસ મહુવા             ''
4.      ટ્રેન નં. 59230          ભાવનગર ટર્મિનસ ધ્રાંગધ્રા             ''
5.      ટ્રેન નં. 59227          બોટાદ-ભાવનગર ટર્મિનસ             ''
6.      ટ્રેન નં. 19269          પોરબંદર-મુઝફફરપુર                  ''
7.      ટ્રેન નં. 59272          ભાવનગર-સુરેન્દ્રનગર                 ''
ટૂંકાવેલી ટ્રેનો
1.      ટ્રેન નં. 79458          ધ્રાંગધ્રા-બોટાદ     13-6-'19
2.      ટ્રેન નં. 79459          બોટાદ-ધ્રાંગધ્રા               ''
3.      ટ્રેન નં. 79460          ધ્રાંગધ્રા-બોટાદ               ''
4.      ટ્રેન નં. 19015          મુંબઈ સેન્ટ્રલ-પોરબંદર (રાજકોટ સુધી જ જશે)                   ''
5.      ટ્રેન નં. 04187          ઝાંસી-વેરાવળ               ''
 
 
 

Published on: Thu, 13 Jun 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer