વિશ્વની સૌથી સુંદર મહિલાઓની યાદીમાં દીપિકા મોખરે

વિશ્વની સૌથી સુંદર મહિલાઓની યાદીમાં દીપિકા મોખરે
ગ્લોબલ આઈકોન દીપિકા પદુકોણ વિશ્વની સૌથી સુંદર મહિલાઓની યાદીમાં પ્રથમ ક્રમાંકે બિરાજે છે. સુંદરતાની પરિભાષા કરતાં `અૉબ્ઝર્વર ડોન' એ લખ્યું છે કે ` વિશ્વની સૌથી સુંદર મહિલાઓની યાદીમાં દીપિકા મોખરે
ગ્લોબલ આઈકોન દીપિકા પદુકોણ વિશ્વની સૌથી સુંદર મહિલાઓની યાદીમાં પ્રથમ ક્રમાંકે બિરાજે છે. સુંદરતાની પરિભાષા કરતાં `અૉબ્ઝર્વર ડોન' એ લખ્યું છે કે `વિશ્વની સુંદર મહિલાઓએ પોતાનાં કામ અને અન્ય ગુણો દ્વારા જાદુઈ ઇતિહાસ રચ્યો છે'
અભિનેત્રી દીપિકાએ નિ:સંદેહ `બાજીરાવ મસ્તાની' `રામલીલા' `પદમાવત' અને `પીકુ' જેવી ફિલ્મોમાં લાજવાબ અભિનય કર્યો છે. દીપિકાની પહેલી હોલીવૂડ ફિલ્મ 2017માં આવી હતી. જેનું ટાઇટલ હતું. `એક્સએક્સએક્સ : રિટર્ન અૉફ જેન્ડર કેજ' દીપિકાની પોતાની એક ક્લોધિંગ લાઇન છે અને ભારતમાં માનસિક સ્વાસ્થ્યની બાબતે જાગરૂકતા કેળવવા તેણે `લીવ, લવ, લાફ' નામનું એક ફાઉન્ડેશન શરૂ કર્યું છે. દીપિકાએ કાન્સ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર પોતાના લૂક્સનો જાદુ પાથર્યો હતો. વિશ્વની સૌથી સુંદર મહિલાઓની યાદીમાં દીપિકા મોખરે
ગ્લોબલ આઈકોન દીપિકા પદુકોણ વિશ્વની સૌથી સુંદર મહિલાઓની યાદીમાં પ્રથમ ક્રમાંકે બિરાજે છે. સુંદરતાની પરિભાષા કરતાં `અૉબ્ઝર્વર ડોન' એ લખ્યું છે કે `વિશ્વની સુંદર મહિલાઓએ પોતાનાં કામ અને અન્ય ગુણો દ્વારા જાદુઈ ઇતિહાસ રચ્યો છે'
અભિનેત્રી દીપિકાએ નિ:સંદેહ `બાજીરાવ મસ્તાની' `રામલીલા' `પદમાવત' અને `પીકુ' જેવી ફિલ્મોમાં લાજવાબ અભિનય કર્યો છે. દીપિકાની પહેલી હોલીવૂડ ફિલ્મ 2017માં આવી હતી. જેનું ટાઇટલ હતું. `એક્સએક્સએક્સ : રિટર્ન અૉફ જેન્ડર કેજ' દીપિકાની પોતાની એક ક્લોધિંગ લાઇન છે અને ભારતમાં માનસિક સ્વાસ્થ્યની બાબતે જાગરૂકતા કેળવવા તેણે `લીવ, લવ, લાફ' નામનું એક ફાઉન્ડેશન શરૂ કર્યું છે. દીપિકાએ કાન્સ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર પોતાના લૂક્સનો જાદુ પાથર્યો હતો. શ્વની સુંદર મહિલાઓએ પોતાનાં કામ અને અન્ય ગુણો દ્વારા જાદુઈ ઇતિહાસ રચ્યો છે'
અભિનેત્રી દીપિકાએ નિ:સંદેહ `બાજીરાવ મસ્તાની' `રામલીલા' `પદમાવત' અને `પીકુ' જેવી ફિલ્મોમાં લાજવાબ અભિનય કર્યો છે. દીપિકાની પહેલી હોલીવૂડ ફિલ્મ 2017માં આવી હતી. જેનું ટાઇટલ હતું. `એક્સએક્સએક્સ : રિટર્ન અૉફ જેન્ડર કેજ' દીપિકાની પોતાની એક ક્લોધિંગ લાઇન છે અને ભારતમાં માનસિક સ્વાસ્થ્યની બાબતે જાગરૂકતા કેળવવા તેણે `લીવ, લવ, લાફ' નામનું એક ફાઉન્ડેશન શરૂ કર્યું છે. દીપિકાએ કાન્સ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર પોતાના લૂક્સનો જાદુ પાથર્યો હતો.
Published on: Tue, 18 Jun 2019

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer