ન્યૂ પોર્ટ ટેનિસ ઓપનમાં ઇસનર ચેમ્પિયન

ન્યૂ પોર્ટ ટેનિસ ઓપનમાં ઇસનર ચેમ્પિયન
ન્યૂયોર્ક, તા.22: અમેરિકાનો યુવા ખેલાડી જોન ઇસનર ન્યુપોર્ટ એટીપી ગ્રાસ કોર્ટ ટેનિસ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બન્યો છે. ફાઇનલમાં જોન ઇસનરે કઝાકિસ્તાનના 22 વર્ષીય ખેલાડી એલેકઝાંડર બબલિકને 7-6 અને 6-3થી હાર આપી હતી.

Published on: Tue, 23 Jul 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer