વિરાટ અને રોહિતનાં નેતૃત્વમાં અંતર નહીં : કુણાલ

વિરાટ અને રોહિતનાં નેતૃત્વમાં અંતર નહીં : કુણાલ
નવી દિલ્હી, તા.14: ભારતીય ટી-20 ટીમના ઓલરાઉન્ડર કુણાલ પંડયાનું માનવું છે કે વિરાટ કોહલી અને રોહિત શર્માનાં નેતૃત્વમાં કોઇ અંતર નથી. કુણાલે કહ્યંy બન્ને સફળ સુકાની છે. ટીમ ઇન્ડિયામાં વિરાટ કોહલી હોય કે મુંબઈ ઇન્ડિયન્સમાં રોહિત શર્મા હોય. બન્ને લીડરની ભૂમિકા બખૂબી નિભાવે છે. નાના ભાઈ હાર્દિકથી અસુરક્ષા પર તેણે કહ્યંy અમે બન્ને એકબીજાના પ્રતિસ્પર્ધી છીએ. અમારા વચ્ચે તંદૂરસ્ત હરીફાઇ થતી રહે છે. અમે એક-બીજાની સફળતાનો આનંદ લઈએ છીએ.

Published on: Thu, 15 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer