સમર બોનાન્ઝા સ્પર્ધા - `લોકશાહી : કલ, આજ ઔર કલ''નો લકી ડ્રૉ યોજાયો

સમર બોનાન્ઝા સ્પર્ધા - `લોકશાહી : કલ, આજ ઔર કલ''નો લકી ડ્રૉ યોજાયો
`જન્મભૂમિ'ની સમર બોનાન્ઝા સ્પર્ધા `લોકશાહી : કલ, આજ ઔર કલ'નો લકી ડ્રૉ બુધવારે જન્મભૂમિ ભવન ખાતે યોજાયો હતો. આ પ્રસંગે સ્પર્ધાના પ્રાયોજકો ઇ-ઝિપના અશોક જૈન, નેનો નાઈનના ભાઈલાલભાઈ વોરા અને નીલમ સ્ટીલના પ્રેમજીભાઈ દેઢિયા હાજર રહ્યા હતા. આ નિમિત્તે સમર બોનાન્ઝા સ્પર્ધાના લેખોની પુસ્તિકાનું પણ વિમોચન કરાયું હતું. પુસ્તિકા સાથે પ્રાયોજકો અને લેખિકા રાજેશ્રી દાણી. 
આ મહાનુભાવોએ પ્રથમ ચાર અને વિશેષ ત્રણ ઈનામોના વિજેતાઓનાં નામનો લકી ડ્રો કર્યો હતો                     (તસવીર: વિરલ જોષી)
 

Published on: Thu, 15 Aug 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer