મુલાયમ સામેનો કેસ પાછો ખેંચશે માયાવતી

લખનૌ, તા. 8: એક અણધાર્યા પગલામાં, બસપાના પ્રમુખ માયાવતીએ સપાના વડા મુલાયમસિંહ વિરુદ્ધ '9પમાંના ગેસ્ટ હાઉસવાળા વિખવાદી બનાવને લગતો સર્વોચ્ચ અદાલતમાંનો કેસ પાછો ખેંચવા નિર્ણય કર્યો છે. લોકસભા ચૂંટણી પહેલાં આ કેસ પાછો ખેંચવા અખિલેશ યાદવે પોતાને વિનંતી કર્યાનું માયાવતીએ ગઈ કાલે પક્ષ કાર્યકરોની બેઠકમાં જણાવ્યું હતું.

Published on: Sat, 09 Nov 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer