કોમી એખલાસ જાળવવાની વડા પ્રધાન મોદીની અપીલ

કોમી એખલાસ જાળવવાની વડા પ્રધાન મોદીની અપીલ
નવી દિલ્હી, તા. 8 (પીટીઆઈ): અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ વિવાદ અંગે સર્વોચ્ચ અદાલતનો ચુકાદો કોઈના માટે હાર કે જીતનો મુદ્દો નહીં હોય. તેથી દેશવાસીઓએ શાંતિ અને કોમી એખલાસની પરંપરાને મજબૂત બનાવવાની પરંપરાને સુદૃઢ બનાવવી જોઈએ. દેશમાં કોમી એખલાસનું વાતાવરણ જાળવી રાખવા વિવિધ સંસ્થા અને નાગરિકોએ પગલાં ભર્યાં છે એમ વડા પ્રધાન મોદીએ શાંતિ જાળવવા માટે અપીલ કરતાં જણાવ્યું છે.
 

Published on: Sat, 09 Nov 2019

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer