છેલ્લા સમાચાર

નવી દિલ્હી, તા. 9 : વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ આલોકકુમાર અને મહાસચિવ મિલિન્દ પરિન્દે બપોરે અઢી વાગ્યે અયોધ્યા વિવાદના ચુકાદા પર નવી દિલ્હીમાં પત્રકાર પરિષદ કરવાના છે. દરમિયાન ગૃહપ્રધાન અમિત શાહે પોતાના આજના તમામ કાર્યક્રમો રદ કર્યા છે. સમાજવાદી પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે પણ પત્રકાર પરિષદ રદ કરી છે. જ્યારે સુન્ની વક્ફ બોર્ડે પણ આજે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદ બોલાવી છે.

Published on: Sat, 09 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer