આઈવરી કોસ્ટે નાઈજેરિયાને હરાવી ઊલટફેર કરી

આઈવરી કોસ્ટે નાઈજેરિયાને હરાવી ઊલટફેર કરી
જોહનિસબર્ગ, તા. 11 : સિલાસ જિનાકાના પેનલ્ટીથી કરેલા ગોલની મદદથી આઈવરી કોસ્ટે 2020 ટોક્યો ઓલિમ્પિક માટેના ફુટબોલ ક્વોલિફાઈંગ ટૂર્નામેન્ટના ગ્રુપ બીમાં નાઈજેરિયાને 1-0થી હરાવ્યું હતું. જિનાકાએ ઓલિસા એનડાના ફાઉલથી મળેલી પેનલ્ટીનો પૂરો ફાયદો ઉઠાવ્યો હતો અને પોતાની ટીમને જીત અપાવી હતી. બીજી તરફ દક્ષિણ આફ્રિકાએ અન્ય એક મુકાબલામાં જામ્બિયા સામે ગોલરહિત ડ્રો રમ્યો હતો.

Published on: Tue, 12 Nov 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer