ચેન્નઈનો સમુદ્ર કિનારો ફીણથી દૂષિત

ચેન્નઈનો સમુદ્ર કિનારો ફીણથી દૂષિત
ચેન્નઈનો મરીના બીચ એ વિશ્વનો બીજા ક્રમાંકનો બીચ મનાય છે, પણ કારખાનાઓ અને હૉસ્પિટલોનો કચરો સમુદ્ર કિનારે ત્યાં આવતા મોજામાં ભારે પ્રમાણમાં ઝેરી ફીણ આવતા લોકોની ચિંતા વધી છે. જોકે, આવા ફીણમાં સેલ્ફી અને ફોટો લેવાની લાલચ પણ લોકો રોકી શકતા નથી

Published on: Tue, 03 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer