ટ્રમ્પના મહાભિયોગનો તખતો તૈયાર

ટ્રમ્પના મહાભિયોગનો તખતો તૈયાર
વૉશિંગ્ટન, તા. 13 : અમેરિકન સંસદસભાએ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામેના બે આક્ષેપો પ્રત્યે આકરું વલણ લેતા ગેરવહીવટના કેસોમાં ટ્રમ્પના મહાભિયોગ માટે ગૃહના તમામ સભ્યોના મત લેવાનો તખતો ગોઠવાયો છે. ગૃહના ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન્સની જ્યુડિશિયરી કમિટીએ પાર્ટી લાઇનને મજબૂતપણે વળગી રહેતા 23 અને 17 મતો આપ્યા છે તેના કારણે અમેરિકાના ઇતિહાસમાં મહાભિયોગનો સામનો કરનારા ટ્રમ્પ ત્રીજા રાષ્ટ્રપ્રમુખ બનશે.

Published on: Sat, 14 Dec 2019

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer