ઈરાનના લોકોનો ટોચની નેતાગીરી સામેનો આક્રોશ નીકળ્યો પ્રદર્શનો જારી

નવી દિલ્હી, તા. 13 (રોઈટર) : યુક્રેનના વિમાનને ભૂલથી ઉડાવી દેવાયાનો સ્વીકાર કરાયા બાદ ઈરાની નેતૃત્ત્વ સામે લોકોનો વિરોધ વધતો જઈ રહ્યો છે. 
રવિવારે તહેરાન યુનિવર્સિટીની બહાર મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ એકઠા થયા હતા અને દેશના ટોચના નેતૃત્ત્વ સામે નારાજગી બતાવી તેને હટાવવાની માંગ કરી હતી. પ્રદર્શનકારીઓના કહેવા મુજબ, એ લોકો (ઈરાનના સત્તાધિશો) ખોટું કહી રહ્યા છે કે, અમેરિકા અમારું દુશ્મન છે, ખરેખર તો આ લોકો (દેશની ટોચની નેતાગીરી) જ અમારી દુશ્મન છે.

Published on: Tue, 14 Jan 2020

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer