દરિયાકિનારેથી મૃતદેહ મળ્યો

મુંબઈ, તા. 14 : માહિમ પોલીસને સોમવારે સાંજે 4.30 વાગ્યાની આસપાસ માહિમ દરગાહ સ્ટ્રીટ પરના બાપુ હાઉસની પાછળ આવેલા દરિયા કિનારેથી 30 વર્ષીય અજ્ઞાત વ્યક્તિની લાશ મળી આવી હતી. પોલીસના જણાવ્યા મુજબ લાશની ઓળખ થઈ શકી નહોતી. પોલીસે એડીઆર નોંધી વધુ તપાસ હાથ ધરી છે. માહિમ પોલીસ મૃતકની ઓળખ મેળવવાના પ્રયાસો આદર્યા છે.

Published on: Tue, 14 Jan 2020

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer