આસામમાં સરકારી ભંડોળ મેળવતી મદરેસા

સંસ્કૃત શાળાઓ હવે રાબેતાની હાઈ સ્કૂલ 
ગુવાહાટી, તા. 13: આસામના શિક્ષણમંત્રી હિમન્ત બિસ્વા શર્માએ જાહેર કર્યુ હતું કે રાજ્યમાંની સરકારી ભંડોળ મેળવતી તમામ મદરેસાઓ અને સંસ્કૃત શાળાઓ બંધ કરાશે અને તેને રાબેતાની હાઈસ્કુલોમાં ફેરવાશે. અમે એવો નિર્ણય કર્યો છે કે અરેબિક કે અન્ય (એવી) કોઈ ભાષા કે અન્ય ધાર્મિક ટેક્ષ્ટ શીખવવી એ કંઈ સરકારની જવાબદારી નથી એમ તેમણે અહીં શ્રીમંત શંકરદેવ કલાક્ષેત્રમાના કાર્યક્રમને સંબોધતા શર્માએ આમ કહ્યુ હતું. 

Published on: Fri, 14 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer