દહીંસરમાં નવું ફાયર સ્ટેશન

મુંબઈ, તા. 15 : દહીંસરના કાંદરપાડા ખાતે એક નવા ફાયરબ્રિગેડ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ઉદ્ઘાટન કરતાં રાજ્યના પર્યટન પ્રધાન આદિત્ય ઠાકરેએ જણાવ્યું હતું કે મુંબઈના ફાયરબ્રિગેડ પાસે દુનિયાનાં અત્યંત આધુનિકતમ સંશાધન છે, 
જેમાં ઍડ્વાન્સ ફાયર ફિટિંગ સિસ્ટમ અને માનવ સંશાધન ઉપલબ્ધ છે.

Published on: Sat, 15 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer