બીસીસીઆઇના સીઇઓ રાહુલ જોહરીનું રાજીનામું

બીસીસીઆઇના સીઇઓ રાહુલ જોહરીનું રાજીનામું
મુંબઈ, તા.16: બીસીસીઆઇના પ્રથમ સીઇઓ રાહુલ જોહરીએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તે આ હોદા ધારણ કરનારા બીસીસીઆઇના પહેલા પદાધિકારી હતા. જો કે બીસીસીઆઇએ હજુ સુધી સત્તાવાર રીતે રાહુલ જોહરીનું રાજીનામું સ્વીકાર્યું નથી, પણ જોહરી બીસીસીઆઇથી અલિપ્ત થઇ ગયા છે. રાહુલ જોહરીને બીસીસીઆઇના સીઇઓ તરીકે 2016માં નિયુકિત થઇ હતી.
Published on: Mon, 17 Feb 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer