મુંબઈના કોરોના સંક્રમિત ઝોનની યાદી

મુંબઈના કોરોના સંક્રમિત ઝોનની યાદી
મુંબઈ, તા. 3 :  મુંબઈમાં કુલ 146 કોરોના વાયરસ સંક્રમિત ઝોન છે. આ ઝોન `કવારન્ટાઈન' ઝોન કહેવાય છે જયાં કોરોના વાયરસના ચેપી મળ્યા છે અને બીજાને  ચેપ ન લાગે તે માટે પાલિકાએ આ વિસ્તારને ચોવીસ કલાક તપાસ હેઠળ રાખ્યા છે. આ ઝોનમાં તમારું મકાન, કોલોની કે વિસ્તાર છે કે નહીં તેની ચકાસણી કરી લેવી. 
-બી વોર્ડ કુલ 2 ઝોન-1) કાશ્મીરી મંઝિલ, જે. બી. શાહ માર્ગ, ડોંગરી, મું-3.  2) 71, લકી મેન્શન, મહમદ અલી રોડ, મું-3. 
-સી વોર્ડ કુલ 2 ઝોન
1) બાબાસાહેબ જયકર માર્ગ, રાઘે મેન્શન, ઠાકુરદ્વાર, મું-2.  2)દોલત મેન્શન, બી,જે, માર્ગ, ઠાકુરદ્વાર. 
-ડી વોર્ડ કુલ 11 ઝોન
1) સુબોધ મહેરા, મલબાર હિલ રીજ રોડ, બે વ્યુ, હિલ વ્યુ, પૂર્ણિમા સુમંગલ, એલ્સિડ બિલ્ડીંગ. 2) પ્રકાશ શાહ, વાલ્કેશ્વર રોડ, ગોએન્કા હાઉસ એ એન્ડ બી વિન્ગ, સંકલ્પ, સાનિધ્ય, શ્રીક્રિષ્ણ મહલ, એરિશા મહલ, સેથલગ ટેરેસ, ક્વિન બ્યુલેવર્ડ. 3) મધુ શાહ, વાલ્કેશ્વર રોડ, ગોએન્કા હાઉસ એ એન્ડ બી વિન્ગ, સંકલ્પ, સાનિધ્ય, શ્રીક્રિષ્ણ મહલ, એરિશા મહલ, સેથલગ ટેરેસ, ક્વિન બ્યુલેવર્ડ. 4) દિશા શાહ, વાલ્કેશ્વર રોડ, ગોએન્કા હાઉસ એ એન્ડ બી વિન્ગ, સંકલ્પ, સાનિધ્ય, શ્રીક્રિષ્ણ મહલ, એરિશા મહલ, સેથલગ ટેરેસ, ક્વિન બ્યુલેવર્ડ. 5) ચિરાગ ઠક્કર, પેડર રોડ, ન્યુ ગાર્ડેનિયા, નીલકમલ દેવાશિષ પદમ બિલ્ડિગ, ભાગવત નિવાસ, વિમલા મહલ, જિન્દાલ બંગલો, સૂર્યકિરણ. 6) નંદિની શાહ, ગિરનાર એપાર્ટમેન્ટ, સંસ્કૃતિ, શિવમ. આકાશ દીપ, અલંકાર બિલ્ડીંગ, ભગવાનદાસ ચાલ. 7) મંગળા ઝુલારે, ગિરનાર એપાર્ટમેન્ટ, સંસ્કૃતિ, શિવમ. આકાશ દીપ, અલંકાર બિલ્ડીંગ, ભગવાનદાસ ચાલ.  8) ઈકરા નાઝ અન્સારી, બેલાસીસ રોડ, ઓર્કિડ એન્ક્લેવ એ-બી વિન્ગ, ઓર્કિડ એપાર્ટમેન્ટ, એ-બી વિન્ગ, ઓર્કિડ ટાવર એ-બી વિન્ગ, મસ્તાન એપાર્ટમેન્ટ એ-બી વિન્ગ, બાલવાસ હોટલ મું-8. 9) ડો. કમલેશ પારેખ, હીરા પન્ના એ-બી વિન્ગ, સીગલ એ-બી વિન્ગ, કેડબરી હાઉસ, નેશનલ ગેરેજ, વસુંધરા ભવન. 10) મોનીકા પારેખ, ઓર્બિટ હોટલ એબીસી વિન્ગ, શંકર શેઠ મેન્શન, ડી વોર્ડ પાલિકા બિલ્ડીંગ, ભાજી ગલી, માતૃ મંદિર. 11) નૈના કુલાલ, જસલોક હોસ્પિટલ, દીયા મેન્શન, આદિત્ય બિરલા બંગલો, માતૃ કુંજન બિલ્ડિગ, મકાબી મિનાર, સુખશાંતિ એબીસી વિન્ગ 
-ઈ વોર્ડ  કુલ 20 ઝોન 
1) સિધ્ધિવિનાયક, વિષ્ણુ પિંગળે માર્ગ ચીંચપોકલી. 2) પાલિકા બિલ્ડિગ એબી સેટબલ સ્ટ્રીટ. 3) શિવશક્તિ સી- 73 વી.પી. માર્ગ ચીંચપોકલી. 4) ખુશનુમા એપાર્ટમેન્ટ. 5) વાયએમસી રોડ, એસ. કે. હફીઝ્ઝુદ્દીન માર્ગ, મોરલેન, જોસેફ સ્કૂલ. 6) ખુશનુમા એપાર્ટમેન્ટ. 7) રહેમત મસ્જિદ સ્ટેબલ સ્ટ્રીટ. 8) મોમીનપુરા બીટ ચાલ. 9) પાલિકા બિલ્ડિગ- એ. 10) પાલિકા બિલ્ડિગ બી. 11) સુહાગ પેલેસ. 12) બેલાસીસી રોડ. 13) પુનર્જીવન બિલ્ડિગ.  14) લોખંડ બઝાર. 15) જગજીવનરામ હોસ્પિટલ સ્ટાફ ક્વોટર. 16) મેમની બિલ્ડિગ 17)સરબતવાલા બ્લિડંગ. 18) મસ્તાવાલા મેન્શન. 19) બૈતૂલ અમીન મેન્શન. 20) શિવદર્શન બિલ્ડિગ, વિષ્ણુ પિંગલે રોડ. 
-એફ-એસ વોર્ડ કુલ 2 ઝોન
1) અંશુલ અગ્રવાલ,માતોશ્રી ટાવર, ભોઈવાડા, પરેલ, મું-12 સંક્રમિત ઝોનની સીમાઓ - ઉત્તર - જેરબાઈ વાડિયા રોડ. 
 પશ્ચિમ- ભોઈવાડા સ્ટાફ ક્વોટર રોડ, પૂર્વ - ક્રેસન્ટ બે રોડ,  દક્ષિણ- માતોશ્રી સી વિન્ગ રોડ. 2) અબ્દુલ ગની શેખ, બીડીડી-14 શિવરી સ્ટેશન સામે, મું. 15, સંક્રમિત ઝોનની સીમાઓ - ઉત્તર - શિવરી ફાટક રોડ. 
 પશ્ચિમ- શિવરી હાઈવે, પૂર્વ- શિવરી ક્રોસ રોડ, દક્ષિણ- બીડીડી 12 રોડ 
-એફ-એન વોર્ડ કુલ 4 ઝોન 
1) સહકાર નગર, જય શિવાજી નગર. 2) દોસ્તી એકર્સ, એન્ટોપ હિલ. 3) દોસ્તી આઈરીશ, દોસ્તી ડેફોડિલ્સ.  4) દોસ્તી લીલી, દોસ્તી બ્લોઝમ સોસાયટીઝ. 
-જી-એસ વોર્ડ કુલ 7 ઝોન
- જી દક્ષિણ વોર્ડમાં 
1) લોઢા વર્લ્ડ વન ટાવર, લોઅર પરેલ, મું.13. 2) વીરા બિલ્ડિગ, એલ્ફિસ્ટન રોડ,મું-13.  3) ધર્મરાજ બંધુ કોટેજ, વરલી કોલીવાડા. 4) ભીતી હાઉસ, વાલ્મિકી ચોક, ક્રાંતિ ગલી, વરલી કોલીવાડ. 5) જનતા કોલોની, બીપીટી ક્વોટર પાછળ, કોલીવાડા. 6) હાઉસ નં. 11, વર્કિંગ વિલેજ, મચ્છી બજાર પાસે, કોલીવાડા. 7) 110-ડી, અરુણ પ્રકાશ સાંગ, કોલીવાડા 
-એચ-ઈ વોર્ડ કુલ 8 ઝોન
1) જાંબલી પાડા, કાલીના વિલેજ, રઝાક ચાલ, શિવનગર, આગ્રશ નગર, કાલીના કુર્લા રોડ, સાસ્6 નગર, જામા મસ્જિદ. 2) વાકોલા વિલેજ, કદમ વાડી, દળકન્યા બિલ્ડિગ, રામદર્શન, વાકોલા પાઈપલાઈન, ખાંડવાલા કમ્પાઉન્ડ. 3) ગવર્મેન્ટ કોલોની બિલ્ડિગ બી- 88-89, બી 192-201, બી 98-109 . 4) ગવર્મેન્ટ બિલ્ડિગ બી- 88-89, બી 192-201, બી 98-109. 5)ગવર્મેન્ટ કોલોની બિલ્ડીંગ બી 88,94,95,96,97, બી - 98-109. 6) ગવર્મેન્ટ કોલોની બી, 98,92,93, બી 12 -201, બી 98-109. 7) ન્યૂ અગ્રીપાડા.  8) નસરીન બેકરી, બર્માસ સ્ટાર બેકરી, વાકોલા વિલેજ, લક્ષ્મી નિવાસ. 
-એચ- ડબલ્યુ વોર્ડ  કુલ 11 ઝોન
 1) કે. બી. ભાભા- આઈસલેન ફેકટરી રોડ, હિલ રોડ, બાન્દરા પશ્ચિમ. 2) એસ. વી. રોડ- 21 રોડ, ખાર વેસ્ટ. 3) ખોતવાડી, 10મો રસ્તો, ખાર પશ્ચિમ. 4) અસા. વી. રોડ, હરિ નિવાસ, ખાર પશ્ચિમ. 5) બી. જે. રોડ. બાન્દરા પશ્ચિમ 6) વેસ્ટ એવેન્યુ રોડ, સાંતાક્રુઝ પશ્ચિમ. 7) 14મો રસ્તો ખાર પશ્ચિમ. 8) આઈસલેન ફેકટરી રોડ, હિલ રોડ બાન્દરા પશ્ચિમ. 9) ઈસલેન ફકેટરી રોડ, હિલ રોડ બાન્દરા પશ્ચિમ 10) એન્ડ્ર્યુ વિલિ બિલ્ડિગ. 11) ડી જોસ બિલ્ડિગ, ડયુ પ્રાઈડ બિલ્ડિગ. 
-કે-ઈ વોર્ડ કુલ 5 ઝોન
1) કોલીવાડા, જોગેશ્વરી પૂર્વ. 2) બિન્દ્રા કોમ્પ્લેક્સ જોગેશ્વરી પૂર્વ. 3) બિન્દ્રા કોમ્પલ્કેસ જોગેશ્વરી પૂર્વ. 4) આઝાદ રોડ વિલેપાર્લે પૂર્વ. 5) 8ધ્ધાનંદ રોડ વિલેપાર્લે પૂર્વ. 6) વિલેપાર્લે પૂર્વ. 7) પ્રેમ નગર જોગેશ્વરી પૂર્વ. 8) ફ્રાંસીસ વાડી જોગેશ્વરી પૂર્વ. 
-કે-ડબલ્યુ વોર્ડ કુલ 6 ઝોન
1) તહેસીલદાર ફિસ પાસે, ન્યૂ હેરિટેજ સીએચએસની આસપાસ, દાદાભાઈ ક્રોસ રોડ. 2) મીનારેટ બિલ્ડિગ, ભવન્સ કોલેજ પાસે. 3) ખતીજા હાઈ ટેક ટાવર બેહરામ બાગ પાસે. 4) મંગળ બિલ્ડિગ પાસે, 4 બંગલો, મચ્છી માર્કેટ સામે. 5) માતેશ્વરી ચાલ, આનંદ નગર. 6) ઓમ વિરાજ બિલ્ડિગ પાસે, પાલીરામ પથા થા વી.પી. રોડ. 7) રેડ રોઝ પાસે, લક્ષ્મી ઈન્ડસ્ટ્રીઅલ એસ્ટેટ પાસે. 8) ધીરજ ગૌરવ હાઈટ્સ પાસે, ઈન્ફિનિટી મોલ પાસે. 
-પી-એસ વોર્ડ કુલ 1 ઝોન
1) નીલ વ્યુ ચેમ્બર, બીબંબીસાર નગર પાસે ગોરેગામ પૂર્વ. 
-પી-એન વોર્ડ કુલ 5 ઝોન
1) વસંત પટેલ, કુરાર વિલેજ, મલાડ પૂર્વ કુલ 97 સંક્રમિત ઝોન-પૂર્વમાં ઈન્દિરા કોલોની, પશ્ચિમમાં સંતાજી ધનાજી માર્ગ (ગીતા એસ્ટેટથી કૈરવ હાસો. પાછળનું નાળું), દક્ષિણમાં દફતરી કોડ (ગીતા એસ્ટેટથી રમેશ હોટલ), ઉત્તર- હનુમાન નગર નાળું. 2)દ્વિતી સૈની, ક્વિસેન્ટ હાઈટ્સ મલાડ પશ્ચિમ, સંક્રમિત વિસ્તાર - ઓસન્ટ હાઈટ્સ, માઈન્ડ સ્પેસમલાડ પશ્ચિમ, પૂર્વમાં સેરેનટી હાઈટ્સ, પશ્ચિમમાં સેલેસ્ટિયા હાઈટ્સ,માઈન્ડ સ્પેસ મલાડ પશ્ચિમ, દ7ણમાં ચીંચોલી બાન્દરા રોડ, ઉત્તરમાં માઈન્ડ સ્પેસ ગાર્ડન વિસ્તાર. 3)વિશ્વનાથ સિંઘોડિયા રાહેજા ટાઉનશીપ, મલાડ પૂર્વ, સંક્રમિત વિસ્તાર -1- શાતિવન, રાહેજા ટાઉનશીપ, મલાડ પૂર્વ. 
4) અનુરાધા નર્સિંગ હોમ, રાધા ક્રિષ્ણ હોટલ પાસે, જનકલ્યાણ નગર મલાડ, પૂર્વ. 5) પ્રાગજી કાનજી ગાંધી બિલ્ડિગ, મંછુભાઈ રોડ, મલાડ પૂર્વ. 
-આર-એસ વોર્ડ કુલ 3 ઝોન
 1) સુભાશીષ બિલ્ડિગ અને તેની પાસેના બે મકાન, બાદશાહ રેસિડન્સી પાસે કાંદિવલી પશ્ચિમ. 2) સફાયર હાઈટ્સ કોમ્પ્લેકસના પાચં બિલ્ડિગ, લોકંડવાલા, કાદિવલી પૂર્વ. 3) સનસાઈન સોસાયટી, મેરી ગોલ્ડ, સાઈકૃપા બિલ્ડિગ નં. 3, 4, સહયાદ્રી, સહારા બિલ્ડિગ ન. 2, મલકાની એટ્ટે કાંદિવલી પૂર્વ, એકમે ઓએસીસ. 
- આર-સી વોર્ડ કુલ 6 ઝોન 
 1) સી- 802, ધીરજ ઉપવન, સિધ્ધાર્થ નગર, બોરીવલી પૂર્વ. 2)સી- 802, ધીરજ ઉપવન, સિધ્ધાર્થ નગર, બોરીવલી પૂર્વ. 3) ધીરજ સવેરા. 4) ધીરજ હિલ વ્યુ. 5) એકતા મેડોઝ. 6) ધીરજ હિલ વ્યુ ટાવર. 
-આર-એન વોર્ડ કુલ 2 ઝોન 
1) વાલ્મિકી ચાલ, આંબેવાડી દહીંસર પૂર્વ, ફાટા મંડલ રોડ, પશ્ચિમ, એસ.વી. રોડ, દક્ષિણ મસ્જિદ ગલી, આંબેવાડી, ડી. એન. દુબે રોડ. 2) મધુસુદન બિલ્ડિગ, શૈલેન્દ્ર નગર, પૂર્વ- મહાજન વાડી, પશ્ચિમ - એસ.વી રોડ, ઉત્તર - વૃંદાવન રોડ, દક્ષિણ- નમિતા હોસ્પિટલ ગલી પાસે. 
-એલ વોર્ડ કુલ 3 ઝોન
 1) રીગલ હાઉસ બિલ્ડિગ,મર્કઝ મસ્જિદ પાસે, મર્કદવાલા ચાલ, પાઈપલાઈન કુર્લા પશ્ચિમ. 2) નસીમ, કુર્લા અંધેરી રોડ. 3) રીગલ હાઉસ બિલ્ડિગ પાસે આવેલું વ્હાઈટ હાઉસ બિલ્ડિગ, ચિન્ના રાજન્ના ચાલ. 
-એમ-ઈ વોર્ડ કુલ 8 ઝોન
1) ચંદ્રાસિંહ જોહાલ, જસબીર કૌર- નવ પરમાણુ સોસાયટી, અમોધ સોસાયટી, મુક્તિ નગર કેળકર વાડી. 2) દર્પણ પટણી - ત્રિશુલ બિલ્ડિગ અને તેની આસપાસના 14 બિલ્ડિગ. 3)ભાગ્યરાજ શિંદે- સંકેત એપાર્ટમેટ અને તેની આસપાસના 47 બિલ્ડિગ. 4) સાઈબાબા મંદિર ,દેવનાર ફાયર બ્રિગેટ સ્ટેશન, દેવનાર એફ બ્લોક. 5) શિવાજી નગર જંકશન, ઈન્ડિયન ઓપીલ નાળા, જી. એમ. લિન્ક રોડ. 
6) વાશી ખાદી, એ સકેટર, ચીતા કેમ્પ પોલીસ સ્ટેશન. 7) બૈગનવાડી નાળા, શિવાજી નગર, 90 ફૂટ રોડ. 8) મંડલા, શિવાજી નગર, 90 ફૂટ રોડ, ડમ્પિગ ગ્રાઉન્ડ. 9) ટ્રોમ્બે જેટ્ટી. મહારાષ્ટ્કર નગર, શિવનેરી, માનખુર્દ ગાર્ડન. 10) આરસીએફ કોલોની, આશિષ સિનેમા, એમ વેસ્ટ વોર્ડ બોર્ડર. 11) આસરીએફ કોલોની, આશિષ તળાવ, એમ વેસ્ટ વોર્ડ બોર્ડર. 
- એમ- ડબલ્યુ વોર્ડ કુલ 21 ઝોન
1) ચંદ્રાસિંહ જોહાલ, જસબીર કૌર- નવ પરમાણુ સોસાયટી, અમોધ સોસાયટી, મુક્તિ નગર કેળકર વાડી. 2) દર્પણ પટણી - ત્રિશુલ બિલ્ડિગ અને તેની આસપાસના 14 બિલ્ડિગ. 3) ભાગ્યરાજ શિંદે- સંકેત એપાર્ટમેટ અને તેની આસપાસના 47 બિલ્ડિગ. 4) સાઈબાબા મંદિર ,દેવનાર ફાયર બ્રિગેટ સ્ટેશન. 5) ત્રિશુલ બ્લિડંગ એ વિન્ગ, 6) ત્રિશુલ બંગલો. 7) ત્રિશુલ બિલ્ડિગ બી વિન્ગ. 8) સાઈ ત્રિશુલ. 9) હરિ કુંજ-1. 10) હરિકુંજ એ, બી,સી, . 11)ક્રિસ્ટલ એ,બી. 12) ગુડ અર્થ 1 બી. 13)ત્રિશુલ ડી. 14) હરિ કુંજ. 15) ગુડ અર્થ સોસાયટી એ,બી,સી. 16) સાઈ દીપ બિલ્ડિગ. 17) પ્લોટ ન. 158. 18) પ્લોટ નં. 159. 19) પ્લોટ નં. 145. 20) ચેમ્બુર હાઈટ્સ. 21) ત્રિશુલ ડી. 
-એન વોર્ડ કુલ 14 ઝોન
1) સંઘર્ષ ક્રિડા મંડળ. 2) જય બવાની સ્પોર્ટ કલબ. 3) કે. એસ પરેરા ચાલ. 4) ન્યૂ દયા સાગર સોસાયટી. 5) એફ-4 બર્વે નગર કોલોની, 
ભટ્ટવાડી. 6) 181 બિલ્ડિગ પંત નગર. 7) 182 બિલ્જિગ પંત નગર. 8) નીલકંઠ ઓપલ. 9) નીલકંઠ એમરલ્ડ. 10) નીલકંઠ ક્રિસ્ટલ. 11) નીલકંઠ સફાયર. 12) શાસ્ત્રી નગર, પંત નગર. 13) આંબેડકર ચોક, પંત નગર. 14) ન્યૂ દયા સાગર સોસાયટી ભટ્ટવાડી, ઘાટકોપર પશ્ચિમ. 
-એસ વોર્ડ કુલ 2 ઝોન 
 1) સંક્રમિત વિસ્તાર - બર્ચવૂડ અને બ્રિન્ટવૂડ બિલ્ડિગ, ગોલ્ડન ઓક બિલ્ડિગ ડી, હીરાનંદાની પવઈ. 2) સંક્રમિત વિસ્તાર - પ્રથમેશ વ્યુ રેસિડન્સી, પ્રિન્સ વૈભવ કો.ઓ.હા,સો.. શુતલ ભવન, પ્રમેશ વ્યુ મહાડા બિલ્ડિગ, આર 2 બી, નાહુર પશ્ચિમ. 
-ટી વોર્ડ કુલ 3 ઝોન-
1) મુલુંડ પૂર્વ - આંબે આશીર્વાદ બિલ્ડિગ, ચાફેકર બંધુ રોડ પાસેના 10 બિલ્ડિગ. 2)મુલુંડ પશ્ચિમ - રોયલ પાર્ક, મદન મોહન માલ્વિ. રોડ પાસેના 12 બિલ્ડિગ. 3)મુલુંડ પશ્ચિમ એમસીજીએમ ક્વોટર્સ ભાંડુપ કોમ્પ્લેક્સના 18 બિલ્ડિગ. 
Published on: Sat, 04 Apr 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer