બોરીવલીમાં ત્રણ પોઝિટિવ કેસ મળ્યા

મુંબઈ, તા.6: બોરીવલીમાં સોમવારે એક જ દિવસે કોરોનાના ત્રણ પોઝિટીવ કેસ મળતાં ગભરાટ ફેલાઈ ગયો. હતો. બોરીવલી વેસ્ટમાં એક દંપતીનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. બીજી બાજુ બોરીવલી પૂર્વમાંથી કોરોનાનો પોઝિટીવ દરદી મળ્યો છે. યોગી ટાવર નજીકના પોલીસ ક્વાટર્સમાં એક દંપતીને કોરોના થયો હોવાનું કન્ફર્મ થયું છે. 

Published on: Tue, 07 Apr 2020

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer